સુવિધા મારા લગ્ન જીવનમાં પરફેક્ટ બેલેન્સ લાવી દીધું છે.
હું લગ્ન પછી એક ટ્રેડિંશનલ પરિવારની વહુ બની હતી,ખૂબ જ મર્યાદિત જીવન જીવવું પડતું અને પોતાની ઇચ્છા વ્યક્ત કરવા પહેલા વિચારવું પડતું
મારા પતિ અને મારો પરિવાર ખુબજ પ્રેમાળ છે. પરંતુ ઘણી વાર અમારા નિર્ણયોનો અંત પરિવાર જનોની મહત્વકાંક્ષા પર આવીને અટકી જતા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વંશ વધારવા માટે દબાણ આવા લાગ્યું. જો કે, હું હજી માતૃત્વ માટે તૈયાર નહોતી, કારણ કે મારી કારકિર્દી પર મારે ધ્યાન એવું હતું અને પ્રમોશન પણ થવાનું હતું.
સુવિધા મારા લગ્ન જીવનમાં પરફેક્ટ બેલેન્સ તો આપે જ છે. સાથે સાથે મેં મારી આકાંક્ષાઓ પણ મારા પતિ સાથે શેર કરી હતી, પરંતુ એમનું પણ માનવું હતું કે આ આ સમય ગર્ભ રાખવા માટે બરાબર છે.તે સમયે મને એમજ હતું કે હું મારી ઇરછા કહીશ, મારા સપના વિશે જણાવીશ તો કોઈજ નહિ માને. છતાંય મેં તેમને જણવ્યું કે હું માનસિક રીતે માં બનવા માટે તૈયાર નથી.
આ જણાવ્યા બાદ, તમને મારી વાત સમજી, અને મારા સપના માટે તેમજ અમર ફ્યુચર માટેનો વિચાર પણ કર્યો. અને ટાયરે અમે બંનેએ ગાયનેક પાસેથી સલાહ લેવાનું નક્કી કર્યું.ત્યારે અમને ગાયનેક દ્વારા સુવિધા બર્થ કંટ્રોલ પીલ્સ વિશે જાણ થઈ.
તેમની સલાહ મુજબ, મેં સુવિધા પીલ્સ લેવાનું શરુ કર્યું અને હું ચોક્કસ પાને કહી શકું કે હવે હું ચિંતામુક્ત થઈ મારુ લગ્ન જીવન જીવી રહી છું.
થેંક્યુ સુવિધા.