Balancing my professional as well as married life

હવે મારા વ્યવસાયિક અને લગ્ન જીવનને, હું એકદમ સારી રીતે બેલેન્સ કરું છું!

હું પલ્લવી,આજે મારી એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું .

હું છેલ્લા સાત વર્ષથી IT ઈન્ડસ્ટ્રીમાં કામ કરું છું. આર્થિક રીતે સ્વતંત્ર મહિલા તરીકે, મેં હંમેશા મારા નિર્ણયો મારી રીતે લીધા છે. હું માનું છું કે આત્મવિશ્વાસ સ્ત્રીની સફળતા અને ખુશીમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. હું ખુબજ ખુશ છું, એમ કહી શકાય કે મારું નસીબ ઘણું સારું છે. કારણ કે મને એક પ્રેમાળ અને મારા સપનાને સમજે એવું કુટુંબ મળ્યું છે. જો કે, મારી સફળતા ફક્ત મારી કારકિર્દીને કારણે નથી; તે એટલા માટે પણ છે. કે હું ખૂબ જ સિમ્પલ છું. અને પડકારજનક પરિસ્થિતિઓને હેન્ડલ કરવામાં સક્ષમ છું.

suvida-ocp-pallavi-v2

મારી આ સફળતાનો આધાર સ્તંભ મારા પતિ છે,અને તે હંમેશ મારા દરેક નિર્ણય માં મારી પડખે રહે છે. જ્યારે કુટુંબ શરૂ કરવાનો નિર્ણય લેવાનો સમય આવ્યો, ત્યારે એમણે જ મને યાદ અપાવ્યું કે આખરે તે સ્ત્રીની ઈચ્છા હોવી જોઈએ, અમે તે જે શારીરિક અને ભાવનાત્મક ફેરફારો માંથી પસાર થાય છે તેને ધ્યાનમાં લેતા. મેં તેજ ક્ષણે ગર્ભવતી ન થવાની મારી ઈચ્છા વ્યક્ત કરી અને સાથે મળીને અમે મારા ગાયનેકોલોજિસ્ટ સલાહ લીધી. તેમણે સુવિધા ની ભલામણ કરી, જે ભારતની સૌથી પ્રખ્યાત અને વિશ્વસનીય ઓરલ બર્થ કંટ્રોલ પીલ્સ છે. મેં મારા માસિક ચક્રના પાંચમા દિવસે સુવિધા શરૂ કરી અને નિર્ધારિત ડોઝનું સખત પણે પાલન કર્યું.

હું કદાચ જ કોઈ ગોળી ભૂલી ગઈ હોઈશ.આમ તો હું હમેશ મારા ફોનમાં રિમાઇન્ડર રાખું જ છું.

મેં મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી સુવિધા વિશે સાંભળ્યું હતું, પરંતુ જ્યારે મારા ડૉક્ટર દ્વારા તેની ભલામણ કરવામાં આવી ત્યારે મને સાચી રાહત અનુભવાઈ. હું છેલ્લા બે વર્ષથી સુવિધાનો ઉપયોગ કરું છું.

થેંક્યુ સુવિધા, હવે હું મારી બિઝનેસ ટિપ્સ, ઓફીસ મીટિંગ્સ અને અંગત જીવનને ખુબજ સારી રીતે બેલેન્સ કરી શકું છું. અમે તણાવમુક્ત લગ્ન જીવન જીવી રહ્યા છીએ, અને આ મારી સુવિદા વાર્તા છે. જો તમને તે પ્રેરણાદાયક લાગે, તો કૃપા કરીને નીચે એક કોમેન્ટ કરો.